આમ તો ફટકડીનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ માટે કરવામાં આવતો હોય છે. જેમ કે ચહેરા પર લગાડવામાં, સૌર્દ્ય વધારવામાં પરંતુ શું તમને ખબર છે તેના અન્ય પણ ઘણાં ફાયદાઓ છે કેવલ સ્કિનની નહીં પરંતુ શું તમને ખબર છે તેના અન્ય પણ ઘણાં ફાયદાઓ છે કેવલ સ્કિનની નહી પરંતુ વાળની પણ ખુબ સુરતીઓ વધારે છે ફટકડીના શાનદાર બ્યુટી ફાયદાઓ છે જેના નિયમિત રીતે ઉપયોગ લેવાથી તમારી રંગતમાં ચાર ચાંદ લાગી જશે. સાથે જ શરીરની કડચલીઓ પણ ધીરે ધીરે દુર થઇ જાય છે. તેના માટે એક ફટકડી પાણીમાં ભિન્ની કરીને આંખા ચહેરા પર લગાડો ત્યારબાદ ચહેરો ધોઇને તેના ઉપર મોઇશ્ર્વરાઇઝર લગાડી લેવુ તેનાથી ચહેરાની રંગતમાં ખુબ જ ફેરફારો થશે. સપ્તાહમાં એક વખત કંડિશનરની સાથે નવસેકા પાણીમાં ફટકડીનો પાઉડર નાખી વાળમાં લગાડવું ૨૦ મિનિટ બાદ તેને ધોઇ નાખવાથી વાળ લાંબા તેમજ મજબૂત બનશે. સાથે જ તેમજ સ્મુથ બનશે આ રીતે પાર્લર નહીં હવે રસોડામાં તેમજ તમારા ઘરમાં જ બ્યુટીનો ખજાનો છે.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….