ફેસબૂકે લોન્ચ કર્યું ટિકટોક જેવું જ ફિચર, આ લોકોને ખાસ મદદ થશે !

ફેસબુકે તજેતરમાં એક નવી એપ લોન્ચ કરી છે, જેનું નામ BARS છે. આ એપ TikTokની જેમ કામ કરે છે, પરંતુ આ એપ માત્ર રૈપર્સ માટે જ છે. એપને ટેક કંપનીના ઈન્ટરનલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ગ્રુપ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જેનુ નામ NPE ટીમ છે. તેના આ મ્યુઝિક કેટેગરીમાં બીજુ વેન્ચર છે. તેનું લક્ષ્ય રેપર્સને એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનું છે. જ્યા તેએ પોતાના રૈમને બનવી શકે છે અને બીજા સાથે શેર પણ કરી શકે છે. સાથે રૈપર્સને એપ પર પ્રોફેશનલ બીટ્સ તરીકે બનાવવમાં આવી છે.

પાછલા પ્રોડક્ટ જે Collab નામનું એપ હતું, તેનું લક્ષ્ય યૂજર્સને બીજા સાથે મળીને ઓનલાઈન મ્યૂઝિક બનાવવા મદદ કરતું હતું. BARS રૈપર્સ માટે પોતાના કામને શેર કરવા મમદ મળશે. કેમા મોટી સંખ્યામાં પ્રોફેશનલ બીટ્સ છે,જેના દ્વારા રૈપર્સ ઉપયોગ કરી શકે છે અને તના અનુસાર પોતાના શબ્દો લખી શકે છે. ત્યાર બાદ તે પોતાનો વીડિયો રેકોર્ડ પણ કરી શકે છે.

એપ્લિકેશનમાં કેટલીક રાઈમ ટીપ્સ પણ મળશે.આ યૂઝર્સને શબ્દો લખતી વખતે સમય ડિફોલ્ટ ફીચર છે. આ સાથે વીડિયો માટે ઓડિયો વિઝ્યુઅલ ફીલ્ટર અને ઓટોટ્યૂન પણ મળશે.

એપમાં ચેલેન્જ મોડની વિશેષ ફિચર

આ એપમાં ચેલેન્જ મોડ હશે જે ગેમની જેમ હશે. તેમાં યૂઝર્સને શબ્દોની મદદથી ફ્રીસ્ટાઈન કરવાનું રહેશે. એપના આ ફીચર્સનો ઉદ્દેશ્ય એ છે કે, લોકો રેપની સાથે મસ્તી કરી શકે છે.

એપ પર યૂઝર્સ 60 સેગેન્ડ સુધી લિમીટ વાળો વીડિયો બનાવી શકે છે અને તેમને પોતાના કેમરા રોલમાં સેવ પણ કરી શકે છે. એપની મદદથી યૂઝર્સને પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાનો ઓપ્શન પણ મળશે. એપનો ઉદ્દેશ્ય રૈપર્સને એપ એવુ પ્લેટફોર્મ આપે છે.