Abtak Media Google News

ફેસબુકમાં નવા એકાઉન્ટ ખોલવા માટે આધાર નંબર માંગવામાં આવી રહ્યો છે. ફેસબુક ઈન્ડિયાએ આ વાતને સમર્થન પણ આપ્યું છે.

તાજેતરમાં ફેસબુકએ ભારતમાં એક કિશોર પાસે આધાર નંબર માંગ્યો હતો. ત્યારે તેણે સ્ક્રીનશોટ પડી લીધો હતો. હાલમાં ફેસબુક આધાર નંબર પ્રયોગના ભાગરૂપે માંગી રહ્યું હોવાનો દાવો કરે છે. આધાર નંબર આપવો જરૂરી ના હોવાનું કહેવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.