અશોકરીસોર્ટ્સ નવી દિલ્હી મા આવેલુ છે.ત્યા આયુર્વેદિક હીલિંગ ઉપચાર અને પ્રકૃતિ ઉપચાર સુવિધાઓ ઉપ્લબધ છે.અત્યાર ના સમયમા ટાઇમ નથી અત્યાર નો યુગ ફાસ્ટ લાઇફ મા જીવન જીવે છે.અત્યાર ના લોકો ને ઓછા સમય મા સારુ રીજલટ જોઇએ છે.તેને ધ્યાન મા ધ્યાન મા રાખી ને અશોક રિસોર્ટ મા આયુર્વેદિસ્પા અને સ્ક્રબ્સના ઉપચાર ના શ્રેષ્ઠ ઉપાયો ત્યા મળી આવે છે. ભારતમાંઅન્યસ્થળો મા અશોક રિસોર્ટવિખ્યાત આયુર્વેદ અને હીલિંગ ઉપચાર માટે પ્રખ્યાત છે.તે ઉપરાંત સૂર્યોદય આરોગ્ય રિસોર્ટ, સિંધુ ખીણની આયુર્વેદિક કેન્દ્ર અને સરોવરમ આયુર્વેદિક રિસોર્ટ પણહીલિંગ ઉપચાર અને પ્રકૃતિ ઉપચાર સુવિધાઓ માટે પ્રખ્યાત છે.