ગજજર સ્પોર્ટસ કલબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઇ અને અમદાવાદ વચ્ચે ફાઇનલ મેચ

rajkot
rajkot

ગજજર સ્પોર્ટ કલબ દ્વારા રાત્રી ટુર્નામેન્ટનું આયોજન રેસકોર્ષ ખાતે કરવામાં આવ્યું હતું. અઠવાડીયાથી ચાલતી આ ટુર્નામેન્ટમાં મુંઇબ અને અમદાાદ વચ્ચે ફાઇનલ મુકાબલો શનિવારે યોજાયો હતો. છેલ્લા ૧૧ વર્ષથી આ ટુર્નામેન્ટ હર્ષદભાઇ ખંભાયતા સ્મૃતિ કપ નામથી કરવામાં  આવે છે. મોટી સંખ્યામાં લોકો મૈચ જોવા ઉ૫સ્થિત રહ્યા હતા. યોગીનભાઇ છનીયારા (પ્રમુખ) અબતકનો આભાર માન્યો હતો.