Abtak Media Google News

રણબીર કપૂર અને કૈટરીના કૈફ ની ફિલ્મ જેની બધા રાહ જોતાં તે આજે રીલીઝ થઈ ગઈ છે

  • કહાની..

ફિલ્મ જગ્ગા જાસૂસ ની કહાની એક એવા લવારીસ છોકરાની છે જે એક હોસ્પીટલમાં રહે છે અને ત્યજ મોટો થાય છે. આ જ હોસ્પીટલમાં તેને એક વ્યક્તિ મળે છે. જેને તે પોતાના પિતા મને છે. જગ્ગા પોતાની હકલાતી જબાનથી તેમણે તૂટી-ફૂટી કહે છે. ટૂટી ફૂટીએ તેમણે એ વિશ્વાસ દેવડાવે છે કે હકલાતી જબાનના લીધે બોલવાનું બંધ કરી દેવું એ જરૂરી નથી. જ્ગ્ગા પોતાની બધી વાત ગીત ગાયને કહે છે. ટૂટી ફૂટીની આ વાત થી જ્ગ્ગા પોતાની જિંદગીમાંએ રંગ ભરી દે છે જે એક ખુશનુમા વ્યક્તિની જિંદગીમાં હોય છે. પરંતુ જગગાની આ ખુશી વધુ સમય માટે રહતી નથી. કારણકે ટૂટી –ફૂટીને એક મિશન પર જવાનું હોવાથી તેને જગગને છોડવો પડે છે પરંતુ એ પાછા આવવાનું પ્રોમિસ આપીને જાય છે. ફિલ્મમાં રણબીએ ક્યારે જાસૂસ બને છે અને તે કેવી રીતે કૈટરીનાની મદદ લે છે તે જાણવા તમારે મૂવી જોવું પડશે.

  • અભિનય

ફિલ્મ માં રણબીર કપૂર એ એક એવા વ્યક્તિના કિરદારમાં છે જે હકલાય છે તે પોતાની વાત ગીત ગણે જણાવે છે. આ કિરદારને  રણબીર કપૂરે બાખુભી નિભવ્યું છે. બીજી બાજુ કૈટરીના એક પત્રકારના કિરદારમાં છે જે ફિલ્મમાં ઘણી જ સારી રીતે પોતાનું કિરદાર નિભવ્યું છે. ફિલ્મમાં તેની રણબીર સાથેની કેમેસ્ટ્રી ઘણી જ સારી છે બંનેના બ્રેક-અપની અસર તેમના ફિલ્મમાં દેખાતી નથી.

  • નિર્દેશન

ફિલ્મનુ ડાયરેકશન ઘણું જ સારું છે. ફિલ્મને બનાવવામાં ઘણો જ સમય લાગ્યો. ફિલ્મનુ મ્યુઝિક પ્રીતમે આપ્યું છે. ફિલ્મના ગીતો પહેલેથી ધૂમ મચાવી રહ્યા છે. ઓવરઓલ ફિલ્મ ઘણી જ સારી છે કૈટરીના અને રણબીર એ પોતાના કિરદાર ઘણી જ સારી રીતે નિભવ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.