રેસકોર્સમાં આજથી પાંચ દિવસ ‘જાણતા રાજા’ મહાનાટક

  • છત્રપતિ શિવાજીના જીવનચિર ત્રને આબેહુબ ઉજાગર  કર શે : જડબેસલાક તૈયારીઓને અપાતો આખરી ઓપ: રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અર વીંદ રૈયાણી, મેયર  ડો. પ્રદિપ ડવએ રેસકોર્સ મેદાન ખાતે સ્થળ વિજિટ કરી આયોજકો તેમજ  વ્યવસ્થા ટીમને બીર દાવી
  • 6 હજાર થી વધુ લોકો બેસી શકે તેવી બેઠક ક્ષામતાવાળા મેદાનમાં સોફા,વીઆઈપી ખુર શીઓ સહિતની  સુંદર  વ્યવસ્થા

શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર  રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર ની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયુ છે કે પર મ રાષ્ટ્રભક્ત કુશળ રાજા અને યોધ્ધા છત્રપતિ શિવાજી મહાર ાજના જીવન ચિર ત્ર પર  આધાિર ત સૌથી દુર્લભ અને રોમાંચિત મહાનાટક જાણતા રાજા નો આજે તા.ર 4ને મંગળવાર  થી તા.ર 8 શનિવાર  સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજયના ર મત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ધ્વારા  પ્રારંભ થઈ ર હયો છે ત્યારે જાણતા રાજા નાટકમાં સંઘર્ષની અમીટ નિશાની એવા ભગવાના સન્માનને કાજે લડતા છત્રપતિ શિવાજીના જીવન ચિર ત્રનું સુંદર   નિરૂપણ કર વામાં આવી ર હયુ છે .

ત્યારે તા.ર 4/પ થી તા.ર 8/પ સુધી રોજ સાંજે 7:30 થી રાત્રીના 10:00 સુધી 400 400  ફુટના વિશાળ મંચ પર  3.14 કલાકનો ઔલોકિક અનુભવ થશે અને  3 કલાકનું રોમાંચિત કર તું સંગીત તેમજ સ્ટેજ પર  સાક્ષાાત હાથી,ઘોડા અને ઉંટનો ઉપયોગ, ર પ0 થી વધારે કલાકારો અને સ્ટેજને જીવંત બનાવવા ર 0 થી વધુ સ્પેશ્યલ ઈફેકટસ થી શહેરીજનોને રોમાંચક નજારો જોવા મળશે. ત્યારે આ નાટક નિહાળવા 6 હજાર થી વધુ લોકો બેસી શકે તેવી બેઠક ક્ષામતા તેમજ સોફા, વીઆઈપી ખુર શી સહિતની સુંદર  વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, રાજયના મંત્રી અર વીંદ રૈયાણી,શહેર ના મેયર  ડો. પ્રદિપ ડવ સહીતના અગ્રણીઓએ રેસકોર્ષ ખાતે સ્થળ વીજીટ કરી આયોજકો તેમજ વ્યવસ્થા ટીમને બીર દાવી હતી.

ત્યારે આ આયોજનને સફળ બનાવવા શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ જીતુ કોઠારી, કિશોર  રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર , વીરેન્દ્રસિહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, પરેશ હુંબલ, અશોક લુણાગરીયા,  પુષ્કર  પટેલ, ર ઘુભાઈ ધોળકીયા, દીવ્યરાજસિહ ગોહિલ, માધવ દવે, અનીલભાઈ પારેખ, હરેશ જોષી, દેવાંગ માંકડ, મનીષ રાડીયા, મનુભાઈ વઘાશીયા, દીનેશ કારીયા, નિતીન ભુત, અશ્ર્વીન મોલીયા,  જીજ્ઞેશ જોષી, જયમીન ઠાકર  ,અશ્ર્વીન પાંભર , મયુર  શાહ સહીતના વ્યવસ્થા સંભાળી ર હયા છે.