સોમનાથ દાદાને પુષ્પનો શણગાર

શ્રાવણે શિવ પૂજન…વિશ્વ પ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં શ્રાવણની શિવ ભક્તિની હેલી ઉમટી રહી છે દરરોજ દાદાનાનીત-નવા ભવ્ય શણગાર ના દર્શનથી ભાવિકો ભાવવિભોર બની રહ્યા છે આજે દાદા ના પુષ્પ શણગાર ના લોકગીત દર્શનથી ભાવિકો ભાવવિભોર બન્યા હતા દરરોજ શિવ પ્રિય પ્રાકૃતિક. પૂ જાપા થી શણગાર કરવાની સોમનાથ મંદિરની એક આગવી પરંપરા રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરના નવ નિર્માણ અને વિકાસ કાર્યોને લઇને સોમનાથ હવે વિશ્ર્વ સ્તરનું પર્યટન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી રહ્યું છે.