Abtak Media Google News

પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલા આંતકી કેમ્પ પર ભારતીય વાયુ સેના દ્વારા એરસ્ટ્રાઇક યોજી આંતકીઓનો સફાયો કરી નાખતા પાકિસ્તાન દ્વારા આગામી સમયમાં દેશભરમાં આંતકી હુમલા કરાવે તેવી દહેશત સાથે સમગ્ર દેશને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસ પણ હાઇ એલર્ટ બની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ડોગ સ્કવોડ દ્વારા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર ચેકીંગ કાર્યવાહી કરી હતી. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.Vlcsnap 2019 02 26 13H49M22S162 1 Vlcsnap 2019 02 26 13H49M53S223

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.