Abtak Media Google News

વડાપ્રધાનના કાર્યક્રમની સુરક્ષા-વ્યવસ અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંબોધી પત્રકાર પરિષદ: ૮,૦૦૦ી વધુ પોલીસ જવાનો તૈનાત

દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની ધરતી પર પધારી રહ્યાં છે ત્યારે માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાત રાજકોટમય બન્યું છે અને તેમને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વર્ષો પછી વડાપ્રધાન રાજકોટની મુલાકાતે આવતા હોય. જડબેસલાક સુરક્ષા વ્યવસ ગોઠવવામાં આવી હોવાનું ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ગઈકાલે વડાપ્રધાનના કાર્યક્રમ અંગે સુરક્ષા-વ્યવસની સમીક્ષા કરવા આવેલા રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રેસકોર્સ, રોડ-શોના સ્ળો, આજી ડેમ સભા સ્ળ સહિત વડાપ્રધાનના જયાં-જયાં કાર્યક્રમ યોજાવાના છે ત્યાં પ્રત્યેક્ષ રીતે તમામ વ્યવસનું નિરીક્ષણ કરી જ‚રી સુચનાઓ આપી હતી. રેસકોર્સના સભા સ્ળે પણ પત્રકાર પરિષદ સંબોધતા પ્રદિપસિંહ જાડેજાએ પીએમના કાર્યક્રમની સુરક્ષા-વ્યવસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન રાજકોટ આવી રહ્યાં છે ત્યારે સુરક્ષા વ્યવસમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરાય.

રાજકોટમાં ૮,૦૦૦ી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે. રાજયનીભરની પોલીસના ધાડેધાડા રાજકોટમાં ઉતારી દેવાતા સઘન સુરક્ષા-વ્યવસ ગોઠવી દેવાશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં ૫ આઈજી, ૨૬ એસપી, ૬૬ ડીવાયએસપી, ૧૬૦ પીઆઈ, ૫૦૭ પીએસઆઈ, ૧૨ એસઆરપી કંપની, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ, વોટર કેનન સહિત ૪૦૦ સુરક્ષા વાહનો પણ ખડકી દેવાયા છે.

વડાપ્રધાનનો જે ‚ટ પર રોડ-શો યોજાવાનો છે તે સમગ્ર રોડ-શોની સેક્ધડ-સેક્ધડનું સીસીટીવી કેમેરાી અને વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવશે. રેસકોર્સી આજીડેમ સુધી ૯ કિ.મી.નો રોડ-શોમાં ૯૭૩ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે. જેના કી પળે-પળનું રેકોર્ડીંગ કરવામાં આવશે.

૫ આઈજી, ૨૬ એસપી, ૬૬ ડીવાયએસપી, ૧૬૦ પીઆઈ અને ૫૦૭ પીએસઆઈ,૧૨ એસઆરપી કંપની, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ સહિત ઝેડ-પ્લસ સુરક્ષા-વ્યવસ્થા

આખું ગુજરાત રાજકોટમય: વરસતા વરસાદ વચ્ચે પણ લોકો વડાપ્રધાનને વધાવશે

આવતીકાલે વડાપ્રધાનને વધાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની પ્રજામાં અનેરો નગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનને વધાવવા મેઘરાજા પણ રાજકોટના મહેમાન બને તેવી સંભાવનાઓ પ્રવર્તી રહી છે.

ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં વરસાદના વિઘ્ન અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકલાડીલા વડાપ્રધાનને વધાવવા વરસાદ પણ આવે તો પણ કોઈ અવ્યવસ સર્જાશે નહીં. કારણ કે રેસકોર્સમાં સભા સ્ળનો ડોમ અત્યાધુનિક જર્મન ટેકનોલોજીી સજ્જ છે.

જયારે બીજીબાજુ રોડ-શોમાં પણ વરસાદ આવશે તો રાજકોટવાસીઓ વરસતા વરસાદ વચ્ચે પણ વડાપ્રધાનને આવકારશે અને વધાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.