Abtak Media Google News

મોરબીના કુલીનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પડી રૂ. ૨૨,૨૦૦ ની રોકડ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ બી ડિવિઝન પોલીસે કુલીનગરમાં દરોડો પાડી જુગાર રમી રહેલા (૧) જુસબ ઉર્ફે જુસો મામદભાઇ મોવર મિયાણા ઉવ- ૫૧ રહે. ઇન્દીરાનગર મોરબી (૨) યુસુફભાઇ હારૂનભાઇ મોવર મિયાણા ઉવ- ૩૮ રહે. કુલીનગર વીશીપરા મોરબી (૩) હુસેનભાઇ હાસમભાઇ કટીયા મિયાણા ઉવ- ૬૫ રહે. કુલીનગર વીશીપરા મોરબી (૪) સાઉદીનભાઇ હાજીભાઇ કટીયા મિયાણા ઉવ- ૪૨ રહે. મદીના સોસાયટી મોરબી વાળાને ઝડપી લીધા હતા. વધૂમા પોલીસે જુગારના આ દરોડામાં રોકડા રૂ. ૨૨,૨૦૦ જપ્ત કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.