Abtak Media Google News

વિસાવદર ધારાસભ્ય શ્રી તાલુકા કોગ્રેશ પ્રમુખ શ્રી કરસન ભાઈ વડદોરીયા ના કાર્યાલયે થી વિસાવદર ભેંસાણ ના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ આજે બસ સ્ટેન્ડ ચોકમાં મફત ડુંગરી વિતરણ કરેલ હતું ધારાસભ્ય સાથે કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને ટેક્ટરમાં કિલો કિલોના પેકિંગમાં ડુંગરીનું મફત વેચાણ કરતા રેલીના સ્વરૂપમાં નિકળા હતા.

ખેડૂત વિરોધી સરકાર ના નારા સાથે મફત ડુંગરી નું વેચાણ કરતા ધારાસભ્ય પાસે થી લોકો એ ડુંગરી ના ઝબલ લીધા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.