દિવ્યાંગો માટે વિનામુલ્યે સાધન સહાય કેમ્પ

Disabled
Disabled

ડિસેબલ  વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળા નાં પ્રમુખ શ્રી કનુભાઈ ટેલર જણાવે છે કે દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ,ભારત સરકાર દ્વારા પુરુસ્કૃત ADIP સ્કીમ અંતર્ગત દિવ્યાંગ જનોને વિનામુલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન

તા 25-06-18 સોમવાર ના રોજ 11 કલાકે દિવ્યાંગ બાળકો ની શાળા ,ઉમરા ખાતે માન.   સાસંદ શ્રી સી આર પાટીલ(નવસારી ) , માન ધારા સભ્ય શ્રી હર્ષ સંઘવી(મજુરા) ,માન શ્રી ધારા સભ્ય શ્રી સંગીતા બેન પાટીલ (લિંબાયત) , જિલ્લા સમાજ સમાજસુરક્ષા અધિકારી શ્રી લાલજીભાઈ પટેલ ,ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ છે . જેમાં દિવ્યાંગ જનોને વિનામુલ્યે 31 વ્હીલચેર ,22 ટ્રાયસિકલ ,4 કુત્રિમ પગ, 7 કેલિપર્સ , 3 ઘોડી  ,આપવામાં આવનાર છે .