Abtak Media Google News

કાર્યક્રમમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ

Img 20230313 Wa0009

ચોટીલા ગિરાસદાર ક્ષત્રિય  રાજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલન તેમજ રાજપૂત સમાજ ના પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મયુરસિંહ ડી રાઠોડ ઉપ પ્રમુખ તરીકે મયુરસિંહ જી ચૌહાણ ની વરણી કરવામા આવી છે. તેમજ તાજેતરમાં બનેલ રાજપૂત સમાજ ના ગોરવ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ નુ સન્માન કરવામા આવ્યું હતું.

Img 20230312 Wa0047 1

આ શુભ પ્રસંગે ચોટીલા ગિરાસદાર રાજપૂત સમાજ સુરેન્દ્રનગર ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ના પ્રમુખ ડો, રૂદ્રદતસિંહ ઝાલા તેમજ ચોટીલા પોલીસ સ્ટેશન ના પી આઈ જે જે જાડેજા ચોટીલા પી એસ આઈ એમ બી જાડેજા મોલડી પી એસ આઈ વાય એસ ચુડાસમા વગેરે ઉપસ્થીત રહીયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.