Abtak Media Google News

ત્રિકોણ બાગ કા રાજાના સંચાલક જીમીભાઈ અડવાણીએ અબતક સોની વાત કરતા જણાવ્યું હતું કે એક વર્ષના સમય ગાળા બાદ આજે બાપાની ત્રિકોણ બાગ ખાતે પધરામણી ઈ છે.તેનો અમને ખુબ આનંદ અને હર્ષ ઉલ્લાસશ યો છે.રાજ્ય સરકાર ની ગાઈડલાઇન્સ ને અનુસરી બધી વ્યવસઓ અહીં કરવામાં આવી છે જેમાં પેહલા ૪ ફૂટ ની ગણપતિ ની મૂર્તિ ને અહીં બિરાજમાન કરી છે.બીજી બાજુ કોવિડ-૧૯ ની ગાઈડલાઇન્સ નું ચુસ્તપણે પાલન કરવામાં આવશે જે ભક્તજન પાસે માસ્ક નય હોય તેને અહીંથી માસ્ક આપવામાં આવશે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવશે આ સો સેનેટાઈઝર ની પણ વ્યવસ અહીં કરવામાં આવી છે.

દુંદાળા દેવા ના આગમનથી ગુજરાતમાં જે વરસાદ ની ખેંચ જોવામળી રહિતી તેને પૂર્ણ કરી દીધી છે છેલ્લા ૨ દિવસ માં ખૂબ સારો વરસાદ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર માં જોવા મળે છે.આ દશ દિવસ અમે અહીં ભક્તો માટે આરતી ની ખૂબ સારી વ્યવસ ગોઠવી છે.તેમજ ત્રિકોણબાગ કા રાજા ના વિવિધ પ્રોગ્રામ અમે લાઈવ બતાવના છીએ આમરી ઑફિસયલ સાઈટ પર તેમજ અબતક મીડિયા મારફતેથી ભક્તો સુધી બાપા ના દર્શન અને બધા પ્રોગ્રામ બતાવામાં આવશે. ત્રિકોણ બાગ કા રાજા એ ઈચ્છા પૂરી કરતા દેવ છે લોકો સાચા હ્ર્દયથી અહીં જે માંગે છે તેની બધીજ મનોકામના બાપા પુરી કરે છે.

Screenshot 27

કોરોનાની મહામરી બાદ ફરી એકવાર ગણેશ ચર્તુીના પાવન પર્વ પર ગણેશજીની સપના અને તેમના વંદન ફરી એકવાર ભક્તોને મળતા હર્ષોઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકોી માંડી વડીલો તા વૃધોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.