Abtak Media Google News

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની 65 વર્ષ જૂની પ્રતિષ્ઠિત મહાજન સંસ્થાના 37મા પ્રમુખપદે ગૌતમભાઈ ધમસાણીયાની વરણી થઈ છે. વી પી વૈષ્ણવ સામે ૪ મતે વિજય થયો છે. સેક્રટરી તરીકે ઉપેન મોદી અને જોઈન્ટ સેક્રટરી તરીકે કિશોરભાઈની વરણી થઈ છે.

2 1500118342રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કરણસિંહજી મેઈન રોડ પર સેન્ટર પોઈન્ટ કોમ્પલેક્સના પહેલાં માળે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કાર્યાલયના મોરઝરીયા કોન્ફરન્સ હોલમાં સાંજે 4:30 કલાકે પ્રમુખ શિવલાલ બારસીયાના અધ્યક્ષસ્થાને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકનો પ્રારંભ થયો હતો. જેમાં નવા પ્રમુખની નિયુક્તિ સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.