Abtak Media Google News

ધર્મેન્દ્ર અને હેમાની ‘રઝિયા સુલ્તાન’માં પણ ગીતા કપૂરે મહત્વનુ કિરદાર નિભવ્યું હતું.

બોલિવુડના અદાકાર ગીતા કપૂરે આજે (26 મે 2018)ના રોજ મુંબઈ સ્થિત એક વૃદ્ધાશ્રમમાં પોતાનો અંતિમ સ્વાસ લીધો હતો. ફિલ્મ પ્રોડ્યુસર અશોક પંડિતે જણાવ્યુ હતું કે, ‘ગીતાજી આપણે બધાને અલવિદા કાઈને ચાલ્યા ગયા છે’ અમને અફસોસ થાય છે કે ઘણી કોશિસ કર્યા પછી પણ અમે તમને બચાવી શક્ય નહીં. ગીતાજી છેલ્લા એક વર્ષ થી તેના છોકરાઓની રાહ જોઈ રહ્યા હતા પણ તે એક વાર પણ મળવા આવ્યા ન હતા.

અશોક પંડીતે પોતાના ટ્વિટ ના મધ્યમથી આ માહિતી લોકો સુધી પોહચડિ હતી.

ગીતાજી એ અત્યાર સુધીમાં 100 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે પરંતુ તે સૌથી વધુ ગીતા કપૂર  ફિલ્મ ‘પાકિઝા’ ના એક કિરદારથી ખૂબ પ્રખ્યાત થયા હતા. ફિલ્મ પાકિઝામાં ગીતા કપૂરે રાજકુમાર ની બીજી પત્નીનું કિરદાર નિભવ્યું હતું.

Geeta-Kapoor-Pakeezah
geeta-kapoor-pakeezah

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.