કરછી કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારી લોકપ્રિય અને જાણીતી છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરમાં તેણી ક્રોપ ટોપ પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ મલ્ટી કલરનું ટ્રેડિશનલ ક્રોપ ટોપ પહેર્યું છે. તેણીએ હેન્ડવર્ક અને એમ્બ્રોડરી વર્કનું ક્રોપ ટોપ પહેર્યું છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખુબ જ અનોખી લાગી રહી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.

Snapinsta.app 462225558 18374223877105340 7272744757733748224 n 1080 Snapinsta.app 462226017 18374223820105340 123471670201998997 n 1080 Snapinsta.app 462226324 18374223937105340 6922145545837499953 n 1080 Snapinsta.app 462252315 18374223919105340 188247707082087512 n 1080 Snapinsta.app 462252687 18374223889105340 7412059015356424222 n 1080 Snapinsta.app 462272346 18374223928105340 6671575338729329857 n 1080 Snapinsta.app 462288281 18374223901105340 1151089271924041731 n 1080 Snapinsta.app 462288659 18374223991105340 7568945474315012955 n 1080 Snapinsta.app 462295716 18374223946105340 3006493548503213185 n 1080 Snapinsta.app 462295749 18374223841105340 3599074615129555718 n 1080 Snapinsta.app 462296350 18374223910105340 982421461855478792 n 1080 Snapinsta.app 462312472 18374223958105340 3428935434241360158 n 1080 Snapinsta.app 462321711 18374223979105340 289789492327905842 n 1080 Snapinsta.app 462364404 18374223859105340 6167952235280031712 n 1080 Snapinsta.app 462365215 18374223868105340 1128982170046109816 n 1080 Snapinsta.app 462365637 18374223832105340 7502874090241315994 n 1080 Snapinsta.app 462366020 18374223970105340 3933970401118159054 n 1080 Snapinsta.app 462214464 18374223850105340 4965871822539669311 n 1080

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.