ગીતા રબારી હવે લાવશે ‘પરદેશિયા’: ટીઝર થયું લોન્ચ

ગીતાબેન રબારી આ નામ સાંભળતા જ ‘રોમા શેરમા’ ગીત તરત જ યાદ આવે ! આપણા ગુજરાતી સંગીતકારોમાંના એક જમણે વિશ્વસ્તરે લોકોએ ખુબ પ્રતિસાદ આવ્યો છે.

ખાસ તો તેઓ ‘રોમા સેરમા’ નામના ગીત પછી ઘણી લોકપ્રિયતા મેળવી અગ્રણી અને પ્રખ્યાત ગુજરાતી ગાયિકા છે. તેમના મધુર અવાજથી તો દરેક મંત્રમુગ્ધ થઇ જાય છે, બસ આ જ તેમને ‘સીંગીંગ ઇન્ડસ્ટ્રી’ મા પ્રખ્યાત બનાવે છે. ‘રોના સેરમા’ ગીતથી જ તેઓએ ‘ડબ્યુ’ કરી પેલ્લા જ ગીતમાં ખુબ લોકચાહના મેળવી અને ત્યારબાદ તેઓએ ‘એકલો રબારી’ પણ ગાયુ હતું. આ બન્ને ગીતોનું પ્રેક્ષકો દ્વારા ખુબ જ પસંદ કરવામા: આવ્યું હતું. અને ભારે ઓળખ મેળવી હતી.

ગુજરાતી ગીત ઉપરાંત તેઓ આપણા વિશ્વ વિખ્યાત ગરબા પર પણ પોતાનો મધુર કંઠ અજમાવે છે.

લોકોને નવા ગીત વિરસવા પર અઠગ ગીતાબેન રબારીએ પોતાના નવા ગીત ‘પરદે સિયા’ નું ટીઝર તેમના  ઇન્સ્ટ્રાગ્રામ થકી લોન્ચ કર્યુ. આ ગીત ર1 ઓગષ્ટ, 2021ના રોજ યુ ટયુબ પર લોન્ચ થશે, ત્યારે આ જાણીને લોકો ખુબ આતુરતાથી સોન્ગ લોન્ચની રાહ જોઇ રહ્યા હોય એવું પ્રતિક થાય છે, આ ગીતમાં ગીતાબેન રબારી સાથે ફીચરીંગ અન્શૂલ ત્રિવેદી  અને ઉપ્રયા ભટ્ટાચાર્ય જોવા મળશે.