જર્મન ટેકનોલોજીનું નવુ ચીલર લાવીશું : રાજુભાઈ વઘાસીયા

water expo | rajubhai vaghasiya
water expo | rajubhai vaghasiya

સુરતના કાર્તિક રેફ્રિજરેશનના રાજુભાઈ વઘાસીયાએ જણાવ્યું હતું કે, અમે મુખ્યત્વે ચિલર મેન્યુફેકચરીંગ કરીએ છીએ.

અહિં ભાગ લેવાનો મુખ્ય હેતુ બ્રાન્ડીંગ અને સમગ્ર ભારતમાંથી નવા ગ્રાહકો મળી રહે તે છે. અમા‚ મેન્યુફેકચરીંગ નોર્થ, યુરોપ અને યુએસમાં પણ છે.

અમારી પ્રોડકટસના લેઝર ઈન્ડસ્ટ્રીઝ, એકસ-રે મશીન અને આરઓ ફિલ્ટરેશનમાં ઉપયોગ થાય છે.

આ ઉપરાંત અમે જર્મન ટેકનોલોજીનું નવુ ચિલર લાવવાના છીએ.