એન્કલ લેન્ગ્ ટ્રાઉઝર પહેરતી વખતે આ રીતે મેળવો પર્ફેક્ટ લુક

ankal | fashion
ankal | fashion

મેન અને એન્કલ એ બે શબ્દ સો મળીને બનેલો શબ્દ છે મેન્કલ. એન્કલ દેખાડવાનો ટ્રેન્ડ મેન્કલ આજકાલ મેન્સમાં ચાલી રહ્યો છે. આમ, જો તમે પણ એન્કલ પહેરવાનું વિચારી રહ્યા હોવ તો જાણી લો પર્ફેક્ટ લુક તમે કેવી રીતે મેળવી શકશો

પર્ફેક્ટ લુક કેવી રીતે આવશે?

કેઝ્યુઅલ આઉટફિટમાં એન્કલ લેન્ગ્ ટ્રાઉઝર સો સેન્ડલ અવા સ્લિપર્સ ચાલી જશે, પણ એ પહેરતાં પહેલાં પેડિક્યોર જરૂર કરાવી લેજો.

ફોર્મલ આઉટફિટ્સમાં પણ મેન્કલ હવે ટ્રેન્ડમાં છે. એી જ સૂટ હોય કે ફોર્મલવેઅર, આજકાલ સેલિબ્રિટીઝ મેન્કલમાં જ વધુ દેખાઈ રહ્યા છે. આ ટ્રાઉઝર એન્કલી ૩ી ૪ ઇંચ ઉપર હોવું જોઈએ.