Abtak Media Google News

કોરોના લોકડાઉન અને વૈશ્વિક આર્થિક મંદીના પગલે નાના અને મધ્યમ ઉદ્યોગ  નાણા ભીડની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે સમયસર ની સરકારી સહાય ઉદ્યોગો માટે સંજીવની બની શકે

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર નું કદ આપવાના રોડ મેપ માં ઔદ્યોગિક વિકાસને અનિવાર્ય ગણવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ગ્રામ્ય વિસ્તરે કાર્યરત લઘુ મધ્યમ નાના ઉદ્યોગ અને ખાસ કરીને નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારની સહાય સમયસર મળે તે આવશ્યક હોવાનું એમએસએમઇ ચેરમેન ડી એસ રાવતે સરકાર સમક્ષ એવી માંગ કરી છે.

governmentકોરોના લોકડાઉન અને વૈશ્વિક આર્થિક મંદીના પગલે લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તરે ચાલતા એકમો આર્થિક નાણા ભીડનો સામનો કરી રહી છે ત્યારે સમયસર ની સરકાર સરકારી સહાય સંજીવની સાબિત થશેઅત્યારે નાના અને મધ્યમ ઉદ્યોગ વ્યવસ્થા મૂડીની ભારે ખેંચ નો સામનો કરી રહ્યા છે અત્યારે ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગો માટે સરકારની સહાય અનિવાર્ય બની છે ટેકનોલોજી અને વિકાસ માટે પ્રોત્સાહન આપવાની સાથે સાથે જો એમ.એસ.એની ને સમયસર નાણાકીય સહાય મળી જાય તો વધારાના 50 લાખ જેટલા લોકોને રોજગારી મળી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.