Abtak Media Google News

અરણ્ય ગીર માં બિરાજતા માતાજી કનકેશ્વરી નિજ મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે આદિ-અનાદિ કાળથી પરંપરા પ્રમાણે માતાજીનો ગરબો એટલે ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યો કોવિડ- 19 ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માતાજી ના ગરબા ની સ્થાપના કરવામાં આવી હતી ફરજિયાત માસ સોશિયલ મશતફિંક્ષભય અને ખૂબ જ ઓછા લોકો ભેગા મળીને ઘટ સ્થાપના કરવામાં આવી હતી મંદિરના પ્રમુખ નરેન્દ્ર ભાઈ જાની મેનેજર દેવાંગભાઈ ઓઝા ઉદય મહેતા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મંદિરના પ્રમુખ નરેન્દ્ર ભાઈ જાની દ્વારા જણાવવામાં આવેલ કે તારીખ 19 4 2021 સોમવારથી તારીખ 21 4 2021 ને બુધવાર સુધી મંદિર સંપૂર્ણ યાત્રિકો માટે બંધ રહેશે અષ્ટમીના હવનની પણ ઉજવણી ભજ્ઞદશમ 19 ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી સાવ ઓછા માણસો દ્વારા ભવન પૂર્ણ કરવામાં આવશે મંદિરના વ્યવસ્થાપક દેવાંગ ઓઝા જણાવેલું કે આખા વિશ્વની અંદર કોરોના નામના રાક્ષસે ભરડો લીધો છે ત્યારે અમારા મંદિરની અંદર ચૈત્રી નવરાત્રિ દરમિયાન વિદ્વાન પંડિતો દ્વારા કોરોના જેવી ફટાફટ છુટકારો મળે એવી આહુતી ઓ આપવામાં આવશે જૂની ગીરી કંદરાઓમાં યુગોથી શ્રી કનકેશ્વરી માતાજીના મંદિરે આ રીતે જેથી નવરાત્રિના પ્રથમ દિવસે ગરબો પધરાવવા માં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.