Abtak Media Google News

આજરોજ SSE-2019ની પરીક્ષા શરૂ  થતી હોય  તેમજ  શુભ કામના આપવા નો કાર્યક્રમ યોજાયો ગયો  જાયન્ટ ગ્રૂપ  ઓફ ભુજ અને જાયન્ટ ગ્રૂપ ઓફ સહેલી ભુજ ના ઉપ ક્રમે સવારે  9:00 વાગ્યે  અજરમરજી  ભુજ ઇગ્લીંસ સ્કૂલ ના પરિક્ષાર્થીઓને શુભ કામના  અપાઈ હતી. જેમાં 400 વિધ્યાર્થીઓને બૉલપેન ,ચોકલેટ અપાઈ હતી.

આ કાર્યક્રમમાં એડવોકેટ બકુલભાઈ મહેતા જાયન્ટ ફેસના વી વી શાંતિલાલ પટેલ , જાયન્ટ ભુજના પ્રમુખ ડો. મધુકાંત આચાર્ય, ઉપપ્રમુખો શ્રી હેમંત ઠક્કર,નરેશ ચૌહાન,સંયુક્ત સચિવ શ્રી પ્રદીપ ભાઈ જોષી પીઆરઓ જયસિંહભાઈ પરમાર ડીએફ શ્રી ગિરીશ ધોળકિયા,ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ સહેલીના પ્રમુખ રાધાબેન પટેલ મંત્રી બિઝલબેન ખજાનચી શીતલબેન લીલાબેન ,વરિષ્ઠ મહિલા સભ્ય રતનબેન માવજી પટેલ નિરુબેન મહેતા,ભરતીબેન મિસીસ બુધ્ધિભટ્ટી યંગના ઓમભાઈ એ ભાગ લીધો હતો. અજરમજીના  સંચાલક મોરલીયા સાહેબ,પ્રિનિપાલ અનિલ ભાઈ ગુસઈએ આવકાર આપ્યો હતો વાલીશ્રી સતિષ ભાઈ ઉપધાય,જોહન ચાકો,બ્રિજેશ ઠક્કરે આવી પ્રવૃતિને બિરદાવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.