Abtak Media Google News

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. પ્રમ ૨ વર્ષ દરમ્યાન ૧૮૧ મહિલા હેલ્પ લાઇને રાજ્યવ્યાપી અભુતપૂર્વ પ્રતિસાદ મળવાની સો ગીર-સોમના જિલ્લામાં પણ મહિલા હેલ્પલાઇને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો.

રાજ્ય સરકારનાં મહિલા અને બાળ વિકાસ ગૃહ વિભાગ રાજ્ય મહિલા આયોગ દ્વારા ૧૮૧ મહિલા હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી હતી. ગીર-સોમના જિલ્લામાં મહિલા આંતર રાષ્ટ્રીય દિવસે આ હેલ્પલાઇનનાં બે વર્ષ પૂર્ણ તાં ખુબ સારી સફળતા મળવાની સો મહિલઓને મદદરૂપ બની છે. જિલ્લામાં ૩૬૩૭ મહિલાઓનાં કોલ આવવાની સો ૮૫૮ મહિલાઓને ઘરેલું હિંસા, મહિલા શોષણ અને કુટુંબસલાહ માટે માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમજ ગીર-સોમના જિલ્લામાં ૧૮૧ અભયમમાં ફરજ બજાવતા કાઉન્સેલરો ધોળિયાં મનિષાબેન અને ખાવડુ મીનાક્ષીબેન ૨૪ કલાક જી.વી.કે. એમ.આર.આઇ. સો જોડાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.