ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા

વેરાવળમાં તા. 31-07-2022 ના રોજ દીપકભાઈ દોરીયા, દેવીબેન ગોહેલ તથા ઉષાબેન કુસકીયા એ કોંગ્રેસ છોડી પોતાની ટિમો સાથે હોદેદારો, કાર્યકરો તથા મિત્ર સર્કલ મળી  કુલ 60 લોકો સાથે ભાજપ માં જોડાયા.

જેમાં ભાજપ માં આગેવાનો માં ભાજપ પ્રદેશ મંત્રી જવેરીભાઈ ઠકરાર, ગીર-સોમનાથ જિલ્લા પ્રમુખ માનસિંગભાઈ પરમાર, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જસાભાઈ બારડ, જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા તથા વેરાવળ શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા તથા માચ્છીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, નગરપાલિકા ના પ્રમુખ પિયુષભાઇ ફોફંડી તથા મહિલા જિલ્લા પ્રમુખ નિશાબેન જોશી ગોહેલ સહેર મહિલા પ્રમુખ  કાળીબેન જેઠવા  નગર સેવક ભાવિકબેન સવાનિયા તમામ આગેવાનો ની હાજરી માં ભાજપ નો ખેસ પહેરી અને માનસન્માન સહીત ભાજપ માં જોડાયા.

તમામ ભાજપ પરિવારે ઉમળકાભેર માનસન્માન સાથે મુખ્ય દીપકભાઈ દોરીયા, દેવિબેન ગોહેલ તથા ઉષાબેન કુસકીયા સાથેમા આકાશભાઈ ગોહેલ, મુકેશભાઈ પંડ્યા, વિનોધભાઈ ચૌહાણ, જગદીશભાઈ આગિયા, હરસુખભાઈ માલમડી, મનસુખભાઇ આગિયા, પ્રકાશભાઈ દોરીયા, મોહનભાઇ બામણીયા, ગોપાલભાઈ ચોમલ, સુનિલભાઈ સુયાણી, જીતુભાઇ ગોહેલ, ભરતભાઈ વણિક, જયેશભાઇ મોઢા,  ગોવિંદભાઇ ડાલકી, પ્રવીણભાઈ ખોપંડી, ધીરુભાઈ ચોરવાડી, વિનુભાઈ જુંગી, ભાનુબેન, હીરાબેન, લલીબેન, મોતીબેન, જસીબેન, દેવીબેન, વિજ્યાબેન, માનબાઈબેન, જયાબેન, લલીબેન, ગીતાબેન, અનસુયાબેન, યાસ્મિનબેન ચૌહાણ, જિજ્ઞાસાબેન રાવલ, રેખાબેન પુર્ણવૈરાગી, વનીતાબેન રાઠોડ, નજમાબેન પંજા, ભાવિશાબેન કારિયા, પાર્વતીબેન શિયાળ, કુસુમબેન જોશી, મિતલબેન પંડ્યા, ભારતીબેન જેઠવા, વર્ષાબેન ગોંડલીયા, મંજુબેન સોલંકી, નાનુબેન ચાંડપા, સવીબેન ચાંડપા, રમાબેન ચાંડપા, હંસાબેન ચાંડપા, મંગુબેન ચાંડપા, દેવુબેન ચાંડપા, અમરિનબેન ભજગોત્તર, વર્ષાબેન ભજગોત્તર, કવિતાબેન સવનિયા, દક્ષાબેન પરમાર, નીતુબેન પરમાર, ભાવનાબેન ગોંડલીયા, પલ્લવીબેન જોશી, હર્ષિદાબેન જોશી, કાજલબેન ગોસ્વામી જોડાયેલ.