ગરબા કવિન અને કચ્છની કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારી લોકપ્રિય છે. લોકગાયિકા ગીતા રબારી ડાયરામાં રમઝટ બોલાવતી જોવા મળે છે. ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારી ખૂબ જાણીતી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ ક્રોપ ટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. ગાયિકા ગીતા રબારીએ મંત્રમુગ્ધ કરનાર ફોટોઝ દ્વારા પોતાના ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે, જેમાં તે અદભુત ગોલ્ડન ચણિયાચોળી લૂકમાં પોતાની ઉત્કૃષ્ટ શૈલીનું પ્રદર્શન કરી રહી છે.
કચ્છની કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીની લોકપ્રિયતા હવે ગુજરાતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે. ગીતા રબારીએ હાલમાં જ સોશિઅલ મીડિયા પર તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેણીએ ગોલ્ડન કલરના ચણિયાચોળી પહેર્યા છે. તેણીએ હેન્ડવર્ક કરેલ ચણિયાચોળી પહેર્યા છે. આ લૂકમાં તેણી અલગ અલગ પોઝ આપતી જોઈ શકાય છે.
તેણીએ ગળામાં નેકલેસ પહોર્યો છે. તેણીએ એક હાથમાં વોચ અને એક હાથમાં બ્રેસલેટ પહેર્યું છે. તેણીએ રેડ કલરની બિંદી લગાવી છે. આ ટ્રેડિશનલ લુકથી તેણીએ તેના ફેન્સના દિલ જીતી લીધા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. જે જોઇને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.