ગીતાબેન રબારીના ગીતોએ સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ

લોકોએ તેમના ગીતો વાલમીયા અને પરદેસિયાને આપ્યો જબ્બર પ્રતિસાદ

ગુજરાતી કલાકારો હવે કોવિડના કઠિન સમય બાદ હાલ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આપણા ગુજરાતી કલાકારો અને ગાયકો તો માનો અવનવીન ચીજ વસ્તુઓ સાથે પોતાની કારકિર્દી અને પ્રતિભાનો પ્રદર્શન કરી રહ્યા છે અને લોકોને અવનવી વસ્તુઓ પીરસી રહ્યા છે. આપણા સૌના લોકચાહીતા એવા ગાયિકા ગીતાબેન રબારી પણ સૌના દિલમાં ઘર કરી જાય એવા 2 ગીત થોડા સમય પેહલા જ યુટ્યુબ પર રિલિઝ કર્યા હતા અને માનો લોકોએ તો આ બંને ગીતોને ખૂબ જ પસંદ કર્યા છે. આ બંને ગીતોની બિટ્સ  કઈક એવા છે લોકો આ ગીતના તાલ પર ઝૂમી ઊઠે. હાલ નોરતાના પાવન દિવસો જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે પણ લોકોમાં આ ગીતની માંગ હતી અને જબ્બર એવો પ્રતિસાદ મળ્યો છે.

તમામ ગુજરાતી સંગીત ચાહકો માટે, ગીતા રબારી દ્વારા ગવાયેલું તાજેતરનું ગુજરાતી ગીત ’વાલમિયા 2.0’ અને પરદેસીય સૂર સાગર મ્યુઝિક નામક યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. 1 મહિનાના સમયગાળામાં પરદેસીય 2.2ખ વ્યુસ અને વલમિયા તો 10ખ સાથે સુપર હિટ થયું છે લોકો વચ્ચે. લાઇન પ્રોડ્યુસર ઈશિત પાઠક સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે ગીતાબેન રબારીના રાજસ્થાન માં કાર્યક્ર્મ હોય ત્યારે લોકો વલમિયા સંભાડવાનું ચોકકસથી પસંદ કરે છે.

જુઓ.ગાયક ગીતા રબારી દ્વારા વાલમિયા 2.0 ગીતનું સંગીત રાહુલ મુંજરીયા અને મૌલિક મહેતા દ્વારા આપવામાં આવ્યું છે. વાલમિયા 2.0 ગીતના શબ્દો દેવરાજ આદ્રોજ અને ભરત રાવતે લખ્યા છે. ગીતા રબારીના ગીત ’વાલમિયા 2.0’ વિશે વધુ જાણવા માટે, વિડીયોનો આનંદ માણો. વાલમિયા 2.0 જેવા વધુ ગીતો માટે ઊશિંળયત સાથે જોડાયેલા રહો. વધુ ગુજરાતી ગીતો અને ગીતા રબારી ગીતો માટે ઊશિંળયત ગુજરાતી મ્યુઝિક વીડિયો વિભાગ તપાસો.