Abtak Media Google News

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમના સંબંધનું પ્રતિક છે બધા જ સંબંધોમાં ભાઈ બહેનના સંબંધને પવિત્ર માનવમાં આવે છે ભાઈ બહેનના પ્યારના કિસ્સા આપણે સાંભળ્યા જ હશે.Raksha Bandhan Perfect Time To Patch Up Sibling Rivalry Brother And Sister

બહેનનો પ્યાર અને ભાઈનો દુલાર ભાઈ બહેનના સંબંધને મજબૂત કરે છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંડા પર રંગબેરંગી રાખડી બાંધે છે અને પોતાની રક્ષા માટે ભાઈ પાસેથી વચનલે છે આજના સમય માં રાખડીની ડીઝાઈનથી લઈને કપડાં બધામાં ટ્રેન્ડમાં ખૂબ જ બદલાવ આવ્યો છે કઈ બદલ્યું નથી તો એ છે ભાઈ બહેનનો પ્યાર…

હા એ અલગ વાત છે કે બદલાતા સમયની સાથે બધાની વિચારશક્તિ પણમાં પણ બદલાવ આવ્યા છે તો ચાલો આજે અમે તમને જણાવીશું કે આ રક્ષાબંધન પર બહેનને કઈક આવી અમૂલ્ય ભેટ આપો

બહેનને સ્વનિર્ભર બનાવો:

Ca0E19E0Fffd11E7B7F3F3F595C3Cf96 Content Mediumઘણી વાર જોવા મળે છે કે બહેનને કોઈ પણ કામ કરવાથી બહાર જવું પડે છે તો તેઓ તેમના ભાઈને હમેશા તેની સાથે મોકલવામાં આવે છે તેમના માતા પિતા જ એવું ઈચ્છે છે કે તેનો ભાઈ તેને  ડ્રોપ કરે. તો તમે પણ આ વિચારધારા બદલવી તમારી બહેનમાં આત્મવિશ્વાસ લાવો અને તેને સ્વનિર્ભર બનાવો.

બહેનને મજબૂત બનાવો:

Blogging Platformવારંવાર એવું જોવા મળ્યું છે કે ભાઈઓએ તેમની બહેનોને ખૂબ જ કમજોર મને છે રાત માં એકલું ના નિકળવું , કોઈ અજાણ્યા માણસને જવાબના આપવા, એકલું બહારના જ્વું જેવા કેટલાક શબ્દો છે કે જે ભાઈઓ તેમની બહેનોને કહેતા હોય છે. પરંતુ આ વખતે તમે તમારી બહેનને માનસિક રીતે મજબૂત બનાવી શકો છો.

નિર્ણય લેવામાં સક્ષમ બનાવો :

685048203જ્યારે પણ કોઈ પણ બાબતમાં નિર્ણય લેવાની વાત આવે ત્યારે પરિવારના નિર્ણય પર જ બહેન પોતાનો નિર્ણય લે છે તો તમે તમારી બહેનને એ સમયે પોતાનો નિર્ણય પોતાના દ્વારા કરેલા ફેસલાં પર તેને સક્ષમ બનાવી શકો છો.કે પોતાના નિર્ણય લેવાથી તેનામાં આત્મવિશ્વાસ તેમજ સક્ષમતા જેવા ગુણો આવી શકે છે.

મિત્રતા કેળવો:Rakshabandhan Brother Sister Love Hd Wallpaper Free Download Android Mobile Phonesવારંવાર એવું જોવા મળે છે કે ઘરમાં બહેનોની વાતની અવગણના કરવામાં આવતી હોય છે તો તેને સ્પેસ આપો જેથી તે પોતાની વાતો કઈ સંકોચ વિના તમારા સુધી રજૂ કરે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.