Abtak Media Google News

ચમકદાર ત્વચા દરેકની ચાહત હોય છે , એમાં પણ યુવતીઓ અને સ્ત્રીઓ તો ત્વચાને ગોરી બનાવવા કેટલા બધા નુસ્ખાઓ અપનાવતી હોઈ છે , કોઈ પણ વસ્તુ હોય જો તમે તેની સંભાળ રાખો તોજ તને સ્વસ્થ રાખી શકાય છે , ઘણા લોકો  તો એવા હોય છે ,જેની ઉમ્ર દેખાતી જ ના હોય , જોકે એન્ટી એજિંગ ગુણો તમામ લોકો પાસે હોય જ છે .How To Get Glowing Skin

સ્વાદને પડખે રાખી ફેસ ફ્રૂટ્સ ખાવા જોઈએ તમે સેલમન , આવકાડો , અને સ્ટ્રોંબેરી જેવા ઓમેગા 3 થી ભરપૂર ફલોનું સેવન કરી શકો છો , આ ઉપરાંત ત્વચા માટે વિટામિન ઈ , વિટામિન સી યુક્ત ફાળો તેમજ ખોરાક લઈ શકો છો .બરફ માત્ર ત્વચાને જગડતુજ નથી તેની સાથેજ આઈસપેક સ્કીન માટે ખૂબજુપયોગી બને છે , તેના માટે તમારે માત્ર બરફનો ટુકડો મલમલના કપડામાં વિટીને તે ઓગળે નહીં ત્યાં સુધી ચહરા ઉપર લગાવવાનું છે , બસ માત્ર આટલું કરવાથી પણ ત્વચા નિસ્તેજ માઠી બહાર આવી ચમકદાર દેખાવા લાગશે .Glowing Skin

ત્વચા માટે ગોરા બનાવતી ક્રીમ નહીં સ્ફૂર્તિ અને સ્વાસ્થ્ય પણ એટલુજ જરૂરી બને છે માટે તમારે હેન્ડસ્ટેન્ડ અને નેક એક્સાર્સઈજ કરવી જોઈએ તેનાથી , તેનાથી શરીરની ગંદકી દૂર થાય છે , અને નવા ઓકસીજનનો સંચાર થાય છે .

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.