Abtak Media Google News

વોર્ડ નં.11 અને 13ના સ્વ.રતિભાઈ બોરીચાના સમર્થકો સહયોગીઓ દ્વારા આગેવાનોનું ભગવાન દ્વારકાધીશની છબી આપી સન્માન કરાયું

સ્વ . રતિભાઈ બોરીચા ચોક ” નામકરણ નો પ્રસંગ સફળતા પૂર્વક યોજાઈ ગયો . પદાધિકારીઓનું ઋણ સ્વીકર કરવમાં આવ્યું અને રાજકોટના પ્રથમ નાગરીક એવા મેયર  ડો . પ્રદિપભાઇ ડવ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મિરાણી , ધારાસભ્ય અને ગુજરાત રાજયના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ , રાજ્ય સભાના સાંસદ  રામભાઈ મોકરીયા , ગુજરાત પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ અને સૌરાષ્ટ્ર ભાજપનો હવાલો સંભાળતા ડો . ભરતભાઈ બોધરા સહિતના પદાધિકારીઓની ‘નોટબુક તુલા ’ કરવામાં આવી. આ પ્રસંગે વોર્ડ નં . 11 અને 13 ના સ્વ . રતિભાઈ બોરીચા ના સમર્થકો સહયોગીઓ દ્વારા તમામ મંચસ્થ આગેવાનઓનું ’ ભગવાન દ્વારકાધિશ’ની છબી આપી ને સન્માન કરવામા આવ્યુ હતું.રાજકોટ શહેરના મવડી મેઈન રોડ , આનંદ બંગલા ચોકથી લક્ષ્મી નગર મેઈન રોડ તરફ જતા મેંગો માર્કેટ વાળી જગ્યાને ” સ્વ . રતિભાઈ બોરીચા ચોક ” નામકરણ અનાવરણ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તથા આજના કાર્યક્રમના પ્રમુખ સ્થાને બીરજમાન   ઉદયભાઈ કાનગડ દ્વારા કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે મેયર  ડો પ્રદિપભાઈ ડવ , રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મિરાણી , રાજયસભાના સાસદ  રામભાઈ મોકરીયા , ગુજરાત પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ  ભરતભાઈ બોધરા , રાજકોટના ધારાસભ્યઓ   ગોવિંદભાઈ પટેલ ,  લાખાભાઈ સાગઠીયા , ડે.મેયર  દર્શિતાબેન શાહ , સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ , પાટી ’ નેતા   વિનુભાઈ ઘવા , દંડક સુરેન્દ્રસિહંજી વાળા , અગ્રણી ઉદ્યોગપતિ  શંભુભાઈ પરસાણા કોર્પોરેટરઓ   નિતિનભાઈ રામાણી , જયાબેન ડાંગર , સોનલબેન સેલારા , લીલુબેન જાદવ , વિનુભાઈ સોરઠીયા ,  રણજીતભાઈ સાગઠીયા , ભારતીબેન પાડલીયા , અહિર સમાજના આગેવાનઓ અશોકભાઈ ડાંગર , બાબુભાઈ જીવાબાઈ સબાડ , હરિભાઈ ડાંગર , સંગઠનના હોદેદારીઓ  કેતનભાઈ વાછાણી , ધીરૂભાઈ તળાવીયા ,  ભરતભાઈ બોરીચા ,  સંજયભાઈ પીપળીયા ,  રાજુભાઈ માલધારી , હરસુખભાઈ માકડીયા  ફર્નાન્ડીઝભાઈ પાડલીયા ,   મુકેશભાઈ પંડીત ,  મુળુભાઈ ઓડેદરા , ધર્મેશભાઈ સોલંકી ,  મયુરભાઈ પરમાર ,  રાજેશભાઈ ચાવડા , મનિષભાઈ ચાવડા ,  રાજુભાઈ ખુમાણ ,  રમણીકભાઈ મણવર , અર્જુન ભાઈ આહિર  યોગેશભાઈ ધામેચા વેલાભાઈ ગમારા ,  જીજ્ઞેશભાઈ અધ્યારૂ ,  જસ્મીનભાઈ માઢક ,  અંકુરભાઈ ધામેલીયા , પુજનભાઈ ઘોડાસરા ,  પ્રવિણભાઈ કાવડીયા, કિશનભાઈ કાલરીયા તથા વિવિધ સોસાયટીઓના આગેવાનોઓમા કિશોરભાઈ પાડલીયા ,  ભરતભાઈ મારવાણીયા ,  દિગુભા ચાવડા ,  જીજ્ઞેશભાઈ કોઠારી ,  ધીરૂભાઈ કણસાગરા ,  મુન્નાભાઈ લાભદિપ ,  વિક્રમભાઈ વિઠલાણી ,  કપિલભાઈ પરસાણીયા ,  વિશાલભાઈ કાનપરા,  શિવાભાઈ ગમઢા ,  વિનોદભાઈ સભાયા ,  વિપુલભાઈ સાવલીયા  દિનેશભાઈ પટેલ વગેરે. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવા માટે સ્વ . રતિભાઈ રામભાઈ બોરીચા પરીવારના  વૈભવભાઈ રાજુભાઈ બોરીચા ,  ચેતનભાઈ બોરીચા ,  જીજ્ઞેશભાઈ બોરીચા ,   અમરીશભાઈ બસીયા , દિનેશકુમાર ડાંગર ,   રવિકુમાર વાંક   વિપુલકુમાર વાંક , મનોજકુમાર બસીયા ,  રોહિતભાઈ બોરીચા ,  સંજયભાઈ બસીયા ,   સાગરભાઈ બોરીચા ,   અરવિંદભાઈ મુરાશીયા ,   પરેશભાઈ સીતાપરા ,   કિશોશભાઈ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

04 4

પ્રથમ વખત ‘ઘોર કરવા’ મનાઈ કરી અનુદાન‘સુક્ધયા સમૃધ્ધિ યોજના હેઠળ દીકરીઓને અપાય

પદાધિકારીઓના ઋણ સ્વીકારમા 2000 (બે હજાર) નોટબુક થી ’ નોટબુક તુલા ’ કરવામા આવી હતી અને આ લોક ડાયરામા રાજકોટમા પ્રથમ વખત ‘ ઘોર કરવા ’ (પૈસા ઉડાડવા ) ની મનાઈ રાખવામા આવી હતી અને આ પ્રસંગે જે અનુદાન મળ્યુ હતુ તે અનુદાન માથી ’ સુક્ધયા સમૃદ્ધિ યોજના ’ મા 0 થી 7 વર્ષની દિકરીઓના પોષ્ટ મા બચત ખાતા ખાલવામા આવશે અને એ ખાતાની પાસબુક દિકરીઓના માતા – પિતાને પહોચાડવામાં આવશે તેમ અખબારી યાદીના અંતમા  વૈભવભાઈ બોરીચા એ જણાવ્યુ હતું.

સ્વ. રતિભાઈ બોરીચા ચોક નામકરણ પ્રસંગે તેમજ પદાધિકારીઓની જ્ઞાનતુલા સહિતના કાર્યક્રમ અબતક ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લાખો દર્શકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.