Abtak Media Google News

ગોંડલ તાલૂકા પોલીસ દ્વારા વોરા કોટડા રોડ પર આવેલ આશાબા પીર ની ધાર પાસે વિદેશી દારૂનો નાશ કરવા માં આવ્યો હતો જેની કિંમત રૂ. ૨૯,૬૦,૧૪૫ ગણવામાં આવી છે બોટલ નંગ ૮૬૮૮ નાશ કરવા માટે પાથરવામાં આવતા પ્યાસીઓ ના જીવ તાળવે ચોંટ્યા હતા. ગોંડલ પ્રાંત અધિકારી રાયજાદા ,મુતા ચૌહાણ , આઇ.પી.એસ અમિત વસાવા સાહેબ તેમજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટાફ હજાર રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.