Mayabhai Ahir Health News update: સોમવારે રાત્રે કડી તાલુકાના ઝુલાસણ ગામે માયાભાઈ આહીરનો ડાયરો હતો. તેઓ સ્ટેજ પર જાય તે પહેલા તેમને એટેક આવ્યો હતો. આથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસથી માયાભાઈ આહીરની તબિયત ખરાબ હોવાથી તેના ચાહકવર્ગમાં ચિંતાનું મોજૂ હતું. ત્યારે આજે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રજા અપાયા બાદ માયાભાઈ આહીરે તમામ ચાહકોનો આભાર માન્યો છે.
માયાભાઈ આહીરને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ
માયાભાઈ આહીરને હોસ્પિટલમાંથી રજા અપાઈ, તમામ ચાહકોનો આભાર માન્યો
સોમવારે રાત્રે કડી તાલુકાના ઝુલાસણ ગામે માયાભાઈ આહીરનો ડાયરો હતો. તેઓ સ્ટેજ પર જાય તે પહેલા તેમને એટેક આવ્યો હતો. આથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તબિયત લથડી ત્યારે કઈક આવું કહ્યું હતું
ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર આહીરની તબિયત લથડી હતી. આ બાદ તેમણે ચાલુ ડાયરામાં કહ્યું હતું કે, “મારા જીવનમાં પહેલી વખત તબિયત આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે આવ્યો છું અને મારો કોઈ એવો ઇરાદો નથી કે હું અહીંથી નીકળી શકું. પરંતુ આપ બધાને, દાતાઓને, તમામ વડીલોને પ્રણામ કરું છું. પરમ દિવસે CM સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે બધી રાસગરબાની વાત છે અને બધા જ રાસ ગરબા રમજો. અને તમામ વડીલોની ક્ષમા માંગુ છું, ‘I AM SORRY’ ક્ષમા કરજો.”
છેલ્લા કેટલાક દિવસથી માયાભાઈ આહીરની તબિયત ખરાબ હોવાથી તેના ચાહકવર્ગમાં ચિંતાનું મોજૂ હતું. ત્યારે આજે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રજા અપાયા બાદ માયાભાઈ આહીરે તમામ ચાહકોનો આભાર માન્યો છે.
માયાભાઈ આહીર હાલ સંપૂર્ણ સ્વસ્થ
માયાભાઈ આહીર હાલ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓએ હોસ્પિટલની બહારથી જ એક વીડિયો બનાવી પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને લોકોનો આભાર માન્યો છે.
માયાભાઈ આહીરને શું થયું હતું
સોમવારે રાત્રે કડી તાલુકાના ઝુલાસણ ગામે માયાભાઈ આહીરનો ડાયરો હતો. તેઓ સ્ટેજ પર જાય તે પહેલા તેમને એટેક આવ્યો હતો. આથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
માયાભાઈ આહીરે શું કહ્યું
માયાભાઈ આહીરની સારવાર એપેક્સ હાર્ટ ઈન્ટિટ્યુટમાં સારવાર ચાલી રહી હતી. ડો. તેજસ પટેલના નિરિક્ષણ હેઠળ તેઓ હતા. રજા બાદ માયાભાઈ આહીરે કહ્યું હતું કે એપેક્સ હોસ્પિટલમાં 10 ફેબ્રુઆરીના રોજ અચાનક આવવાનું થયું. ડોક્ટર તેજસ પટેલે ખુસ સારી સારવાર કરી છે. મારી એન્જિયોગ્રાફી કરી બે દિવસમાં એકદમ રેડી કરી દીધો છે. હું હાલ પરત ઘરે જઈ રહ્યો છું. આથી દરેક મારા પ્રેમી મિત્રો બે દિવસથી સુતા નથી, બધાના ફોન પણ એટલા આવ્યા, એ બધાને મારે કહેવું છે કે હું એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું બધાને મારા જયશ્રીરામ. કોઈ ચિંતા કરવા જેવું નથી.