ક્રિકેટરશિયાઓ માટે સારા સમાચાર: રાજકોટમાં રમાશે T-20 વર્લ્ડ કપ, જાણો શેડ્યુલ

રાજકોટના ક્રિકેટ રસિકો માટે એક મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 17 ઓક્ટોબરથી યોજાનાર ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપનો મેચ ઘરઆંગણે રમાશે. રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થવાની છે. 15 જૂન 2022ના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચેનો મુકાબલો રમાશે.

કઈ ટીમ સામે ક્યારે મેચ

ન્યુઝીલેન્ડ

મેચ – તારીખ – ગ્રાઉન્ડ

 • ટી-20 – 17 નવેમ્બર – જયપુર
 • ટી-20 – 19 નવેમ્બર – રાંચી
 • ટી-20 – 21 નવેમ્બર – કોલકત્તા
 • ટેસ્ટ – 25થી 29 નવેમ્બર – કાનપુર
 • ટેસ્ટ – 3થી 7 ડિસેમ્બર – મુંબઈ

વેસ્ટ ઈન્ડિઝ

 • વન-ડે – 6 ફેબ્રુઆરી – અમદાવાદ
 • વન-ડે – 9 ફેબ્રુઆરી – જયપુર
 • વન-ડે – 12 ફેબ્રુઆરી – કોલકત્તા
 • ટી-20 – 15 ફેબ્રુઆરી – કટક
 • ટી-20 – 18 ફેબ્રુઆરી – વિશાખાપટ્ટનમ
 • ટી-20 – 20 ફેબ્રુઆરી – ત્રિવેન્દ્રમ

શ્રીલંકા

 • ટેસ્ટ – 25થી 1 માર્ચ – બેંગ્લોર
 • ટેસ્ટ – 5થી 9 માર્ચ – મોહાલી
 • ટી-20 – 13 માર્ચ – મોહાલી
 • ટી-20 – 15 માર્ચ – ધર્મશાલા
 • ટી-20 – 18 માર્ચ – લખનૌ

દક્ષિણ આફ્રિકા

 • ટી-20 – 9 જૂન – ચેન્નાઈ
 • ટી-20 – 12 જૂન – બેંગ્લોર
 • ટી-20 – 14 જૂન – નાગપુર
 • ટી-20 – 15 જૂન – રાજકોટ
 • ટી-20 – 19 જૂન – દિલ્હી

આ પહેલાં રાજકોટમાં 17 જાન્યુઆરી-2020માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. ત્યારે હવે 15 જૂને રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે રમાનાર ટી-20 મેચ શ્રેણીનો ચોથો મેચ રહેશે.