Abtak Media Google News

દ્વારકા  નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલલ પોલીસીંગની  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે લીધી મુલાકાત

ભારતની દરિયાઇ સરહદને વધુ સુરક્ષિત અને જવાનોને આધુનિક તાલીમ આપવા ભારતીય સુરક્ષા એજન્સીવઓ કેન્દ્રવ સરકારના માર્ગદર્શન હેઠળ કટિબધ્ધન છે. ગુજરાતમાં દ્વારકા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટરલ પોલીસીંગ સંસ્થાા બની રહી છે. આજે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે આ એન.એ.સી.પી. તાલીમ સંસ્થાની મુલાકાત લીધી હતી અને બી.એસ.એફ.ના વરિષ્ઠં અધિકારીઓ, જવાનો સાથે સંવાદ કર્યો હતો.

Untitled 1 929

દેવભૂમિ દ્વારકા જિલ્લામની મુલાકાતે આવેલા કેન્દ્રિ ય ગૃહ મંત્રી અમિતભાઇ શાહનું દ્વારકા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલલ પોલીસીંગમાં ડી.જી. પંકજકુમાર સીંઘે સ્વામગત કર્યું હતું. કેન્દ્રિય મંત્રીએ આ એકેડેમીમાં હાલ ઉપલબ્ધી સુવિધા અને હજુ આધુનિક તાલીમ માટે ઉપલબ્ધા થનાર સંસાધનો અંગે માર્ગદર્શન આપ્યું  હતું.

Untitled 1 931

આ પ્રસંગે બી.એસ.એફ.ના ડી.જી.  ઉપરાંત બી.એસ.એફ. ગુજરાતના આઇ.જી.  જ્ઞાનેન્દ્રી મલેક, દ્વારકાના ડીઆઇજી  હેમંતકુમાર ઉપરાંત બી.એસ.એફ.ના વરિષ્ઠુ અધિકારીઓ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાા કલેકટર એમ.એ. પંડયા, એસ.પી.શ્રી નિતેશ પાંડે, જિલ્લાી વિકાસ અધિકારી ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિઓત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.