Abtak Media Google News

ચાણક્ય પ્રામિક વિદ્યા મંદિરના પ્લે હાઉસી ધો.૧૨ના વિર્દ્યાીઓના વાલીઓનું “વાલી સંમેલન તે વિષય પર મુખ્ય વકતા તરીકે પ્રતિકભાઈ કાછડીયા આમંત્રીત હતા તેઓની સો સ્ટેજ પર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ રૂપાણી, ટ્રસ્ટી દેવાંગીબેન ખોખાણી, દિપાબેન દેસાઈ, નિયામક નિલેશભાઈ દેસાઈ, ઓજસભાઈ ખોખાણી ઉ.માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ હર્ષિદાબેન આરદેશણા, પ્રામિક શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાન્તભાઈ વ્યાસ હાજર રહ્યાં.ઽવાલી સંમેલનની શરૂઆત સંગીત શિક્ષક ઉત્પલાબેન જાદવાણી દ્વારા તૈયાર કરાયેલ ર્પ્રાના દ્વારા કરવામાં આવી ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ હર્ષિદાબેન આરદેશણાએ મહેમાનનો પરિચય અને સ્વાગત પ્રવચન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.