Abtak Media Google News

ભરૂચ જિલ્લાના દહેજ અને ભાવનગરની વચ્ચે વિશ્વના સૌથી મોટા બ્રિજ ની સ્પાના થશે આ બ્રિજ ની સ્પાના થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેના અંતર ટૂંકુ થસેટ્રાન્સપોટેશનના ખર્ચમાં ઘટાડો થસે અને સાથોસાથ બિજા અનેક લાભો થસે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેના રસ્તા પરનું ભારણ ઘટશે. ભાવનગર અને ભરૂચ જિલ્લા વચ્ચે થતી 352 કિ.મીની કંટાળાજનક મુસાફરીમાંથી મુક્તિ મળશે.આસર્વિસથી દરિયાઈ માર્ગે માત્ર 35 કિ.મી.નુ અંતર કાપતા ફક્ત 90 મીનીટ થશે.

એન્જીનીયરિંગો ની દ્રષ્ટીએ 96 મીટરના સૌથી મોટા બ્રિજ વિશિષ્ટતા ધરાવે છે.આ બ્રિજ ની કામગીરી માર્ચ સુધી મા પુણઁ થસે.આ બ્રિજ ની ટ્રાયલ માચૅ-૨૦૧૭ માં થસે.એપ્રિલ-૨૦૧૭ માં વડાપ્રધાનના હસ્તે આ બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવશે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રસ્તાનું અંતર 284 કિ.મી ઘટાડીને35 કિ.મી જેટલું ટૂંકુ થઈ જશે .જેના કારણે મુસાફરે લાંબી મુસાફરી કરવી પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.