Abtak Media Google News

વિરોધ પ્રદર્શન  દરમિયાન ‘આપ’ના નેતા અને કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત

વડાપ્રધાને બે દિ વસ પહેલા આમ આદમી પાર્ટી ની પ્રજાલક્ષી કામગીરીને મજાક ઉડાવતા કહ્યું કે, દેશમા ં કેટલાક લોકો જનતાને મફતની સેવાના નામે રેવડિયો વેચી રહ્યા છે. વડાપ્રધાનના આ નિવેદનનો આમદની પાર્ટી સખત વિરોધ કરે છે. આજે દેશમા ં આમ આદમી પાર્ટી એક માત્ર પાર્ટી છે જેણે પ્રજાને મફતમા ં સુવિધા આપવાની સાથે સાથે દિલ્લી રાજ્યને દેવા મુકત કર્યું છે. પ્રજાને જે સુવિધા આપવામા ંઆવે છે તે તેમના જ ટેક્સના પૈસાથી આપવામા ંઆવી રહી છે.

આમ આદમી પાર્ટી ના પ્રજાલક્ષી કામો ને ન સમજી શકનાર વડાપ્રધાનની નિવદેનનો વિરોધ કરવા માટે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામા ં વિરોધ પ્રદર્શન કરવામા ંઆવ્યું અમદાવાદ, સુરુ ત, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા સહિત તમામ જીલ્લોમાં આમ આદમી પાર્ટી ના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા શાતિં પૂર્વક રીત ે પ્રદર્શન કરવામા ંઆવ્યું પરંતુ કેટલીક જગ્યાએ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ની ભાજપ સરકારના ઇશારે ધરપકડ કરવામાં આવી. આમ આદમી પાર્ટીના શાતિંપ્રિય કાર્યકર્તાઓ લોકશાહી ઢબે પ્રદર્શન કરવાનો અધિકાર ધરાવે છે પરંત ુગુજરાતની તાનાશાહી ભાજપ સરકાર આજે વડાપ્રધાનના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી ની પરિવર્તનની રાજનીતિ ને કારણે સમગ્ર ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે. ગયા રવિવારે એક વરસાદમાં આખા ગુજરાતની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ અને આખી દુનિયાએ ગુજરાત સરકારના 27 વર્ષના શાસનનો પર્દાફાશ થતો જોયો. ગુજરાતની જનતાએ હવે વધુ સારા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ને પસદં કરી છે અને આનાથી વડાપ્રધાન નારાજ થયા છે, તે તેમના શબ્દો પરથી સ્પષ્ટ દેખાય છે.

આમ આદમી પાર્ટીની ફક્ત એટલી જ અપીલ છે કે, જનતા ને આપવામા ંઆવેલી સુખ સુવિધાઓ ને જો કોઈ બીજી પાર્ટી સહયોગના આપી શકે કે, આમ આદમી પાર્ટી ની જનસેવાની નીતિ ઓ ના શીખી શકે તો તેની ટીકા પણ કરવી નહિ . આ લોકતાત્રિંક દેશ છે અમે કોઈપણ કિંમતે અપમાન સહન કરશું નહિ અને જરૂર જણાતા તેનો લોકતાત્રિંક રીતે વિરોધ પણ કરશું.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.