Abtak Media Google News

 

રાજકોટ શહેરમાં ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. તે અંતર્ગત બાલભવન ખાતે કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુસ્તી ઓપન એઇજ ગ્રૂપ બહેનો, કુસ્તી અંડર 17 બહેનો, કુસ્તી ઓપન એઇજ ગ્રૂપ ભાઈઓ, કુસ્તી અંડર 17 ભાઈઓ, તેમજ કુસ્તી અંડર 14 ભાઈઓ જેવી અલગ અલગ સ્પર્ધાનું આયોજા કરવામાં આવેલ હતું,આજરોજ બાલભવન ખાતે કુસ્તી અંડર 14 ભાઈઓની સ્પર્ધા રાખવામા આવેલ હતી.જેમાં રાજકોટ શહેરની અલગ અલગ સ્કૂલના વિધાર્થીએ ભાગ લીધો હતો. આજરોજની સ્પર્ધામાં એક ,બે, ત્રણ નંબર આપવામાં આવશે, અને પછી એજ વિધાર્થી જીલ્લામાં યોજનારી કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.