Abtak Media Google News

બેચરાજીનું દેથલી ગામ યાયાવર પક્ષી માટે બન્યું ‘સ્વર્ગ’

ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વિશ્વમાં ચમકાવવા અને ગુજરાતની મહેમાનગતિ નો લહાવો લેવા જેવો છે મહાનાયક અભિતાભ બચ્ચન ની એડવર્ટાઈઝ માં કુછ દિન તો ગુજારો ગુજરાત મેં.એ સમગ્ર વિશ્વના પ્રવાસીઓને ગુજરાતનું ઘેલું લગાડયું છે ગુજરાતની મહેમાનગતિ માત્ર વિશ્વ પ્રવાસીઓ માટે નહીં યાયાવર પક્ષીઓ માટે પણ હોટ ફેવરિટ બની છે. મહેસાણાના પ્રસિદ્ધ બહુચરાજી મંદિર સાથે જોડાયેલા દેથલી ગામ માં જળ સંસાધન અને જળ સંચય ની વિરાસત પક્ષીઓ માટે પણ આશીર્વાદરૂપ બની છે.

માત્ર બારસોની વસ્તી ધરાવતું નાનું એવું દેથલી ગામ બે દાયકા પહેલા પછાત ગામ તરીકે ની છાપ ધરાવતું હતું પરંતુ  ગ્રામજનોની મહેનત અને જ લ સવર્ધન થી ઉભા કરાયેલા જળાશયોમાં અત્યારે 30 એકર જમીન પર નવ કરોડ લીટર ની ક્ષમતા ધરાવતા ગ્રામ્ય તળા વ યાયાવર પક્ષીઓ માટેનું સ્વર્ગ બની ગયું છે અને 150થી વધુ પ્રજાતિના યાયાવર પક્ષીઓ ના કારણે દેથલી પક્ષી અભયારણ્ય રૂપમાં ફેરવાઈ ગયું છે તેટલી ગામ આસપાસ 17 જેટલા અલગ-અલગ જળાશયોમાં જળ સંચયની પ્રવૃત્તિએ સમગ્ર ગામની તસવીર બદલી નાખી છે જણાવતા કહ્યું હતું કે દાયકાઓ પહેલા ગામમાં પાણીની અછતના કારણે ખેતી અને જીવન પ્રવૃત્તિ અસહ્ય બનતા ઘણા લોકો ગામ મૂકીને હિજરત કરી ગયા હતા પરંતુ જૈન મુનિ જાંબુ વિજયજી મહારાજ ની પ્રેરણાથી ગામ માં જીવ દયા અને પર્યાવરણ સંવર્ધન ની દીક્ષા અને જીવ દયા ની સાથે સાથે પ્રકૃતિ અને પ્રાણી પ્રેમ ના કારણે ગ્રામજનોએ શરૂ કરેલી જળસંસાધન ની પ્રવૃત્તિ આજે  પક્ષીઓ માટે સ્વર્ગ બનાવી દીધું છે.

દેથલી ગામ ની  કાયાપલટના સાક્ષી ઈન્ડો જાપાન પર્યાવરણ પ્રેમી મયુર સાહેબ જણાવ્યું હતું કે દેથલી આ કાયા પલટ  તાત્કાલિક થઇ નથી પરંતુ એક ગામના પ્રત્યેક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી જળસંચય અને પર્યાવરણની જતનનું આ પરિણામ છે મારા પિતા કરમચંદ શાહે ગામના તળાવમાં પાણી ભરવાનું શરૂ કર્યું હતું અને ગ્રામ લોકોએ તેમને મદદ કરી હતી.

આ અભિયાનમાં વનવિભાગ પણ જોડાયું હતું અને એક દાયકા પહેલા એટલે કે 21મી સદીના પ્રારંભમાં આ દાયકામાં આ તળાવની થયું હતું વધુ મજબૂત ગામનું કચરાં ઉકરડાં બની ગયેલા તળાવમાં પ્રથમ તો સફાઈ શરૂ કરવામાં આવી અને બાંધકામનું ક સ્તર અને કચરો હટાવીને તળાવ ને સાફ કરવામાં આવ્યું ત્યાર પછી ગ્રામજનોની મદદથી તળાવ નું પર્યાવરણ સુધારવા માં આવ્યું.

પર્યાવરણવાદી પ્રિય ભરત ગઢવી એ ગામમાં ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ ને આગળ વધારવા કમર કસી અને પર્યાવરણના સુધારા માટે ગામના પ્રત્યેક વ્યક્તિઓને છોડવામાં આવ્યા અને એક તળાવનું નવ સર્જન થયું ગામના સરપંચ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કેમાનવસર્જિત તળાવના 1000 મીટર ના મોહરા માં અમે પ્રવાસીઓ માટે સુંદર ઉદ્યાન નું નિર્માણ કર્યું છે પ્રવાસીઓ દૂર ઉભા ઉભા કુદરતી રીતે વિચારતા પક્ષીઓ નો લહાવો લઇ શકે વ્યાપાર દેથલી ગામ માં ગ્રામજનોના સહિયારા સેકસી ત્યારે આયોજનથી યાયાવર પક્ષીઓ માટે એક સ્વર્ગનું નિર્માણ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.