હેલી શાહ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે. જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તેણીએ 2010માં ઝિંદગી કા હર રંગ… ગુલાલ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. જેમાં તેણીએ ટલ્લીનું પાત્ર ભજવ્યું હતું. તેણી સ્વરાગિની ફિલ્મમાં સ્વરા બોસ મહેશ્વરી અને દેવાંશી ફિલ્મમાં દેવાંશી બક્ષીનું પાત્ર ભજવવા માટે જાણીતી છે.
હેલી શાહ લોકપ્રિય છે. હેલી શાહ બૉલીવુડ અને ગુજરાતી ફિલ્મમાં જોવા મળે છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી બ્લેક કલરનું વનપીસ પહેર્યું છે. તેણી બ્લેક વનપીસ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણી ઇન્સ્ટાગ્રામ પર કેપ્સન પણ રાખ્યું છે કે, “Black & Noir 🖤”
જેમાં તેણીએ બ્લેક કલરનું વનપીસ પહેર્યું છે. તેણીએ ઓફશોલ્ડર બ્લેક વનપીસ પહેર્યું છે. તેણીએ સિમ્પલ આઉટફિટ પહેર્યું છે. તેણીએ બ્લેક કલરની હિલ્સ પહેરી છે. આ વનપીસ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ કાનમાં ઇયરિંગ પહેર્યા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીએ હાથમાં બ્રેસલેટ પહેર્યું છે. તેમજ તેણી આ લૂકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. જેને જોઇને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.