Abtak Media Google News

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાંથી અમદાવાદ શહેર શાહીબાગ પો.સ્ટે.ના ચોરીના ગુનામાં છેલ્લા 6 માસથી ફરાર આરોપી ભાવેશભાઈ ઉર્ફે ટકો રમેશભાઈ કુરીયાપકડી પાડી આગળની કાર્યવાહી માટે અમદાવાદ શહેરના શાહીબાગ પો.સ્ટે. તથા અમદાવાદ શહેરના ઓઢવ પો.સ્ટે.ને સોંપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

PI એમ.વી.પટેલ, પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ, પો.કોન્સ. બીપીનભાઈ પરમાર, પો.કોન્સ. તેજપાલસિંહ ઝાલા, પો.કોન્સ. કમલેશભાઇ પરમાર રોકાયેલ હતા.

આરોપીને અમદાવાદ પોલિસ સ્ટેશનને સોપવા માટે આગારની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.