દિવ્યાંગો દ્વારા હમા,રે પ્રધાનમંત્રી,હમારી શાન અતંર્ગત હવન યોજાયો

 

અબતક,રાજકોટ

પંજાબના ફિ,રોઝપુ,ર જીલ્લામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ દ,રમ્યાન સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી અને અવ્યવસ્થા સર્જાવાને પગલે વડાપ્રધાનની સુ,રક્ષ્ાામાં પંજાબની કોંગ્રેસ સરકારે ઘોર બેદરકારી દાખવાઈ છે. ત્યા,રે આ પ્રકા,રની સુ,રક્ષ્ાામાં લાપ,રવાહી બદલ  દુષિત માનસિક્તાની સમગ્ર દેશ ઘોર નિંદા કરી ,રહયો છે ત્યારે તેના ત્યારે  ન,રેન્દ્રભાઈ મોદી એ દેશ માટે ક,રેલા  લોકહીતના કાર્યોથી દેશવાસીઓ  જ નહી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત છે ત્યા,રે દિવ્યાંગ સેલના શૈલેષભાઈ  પંડયાની આગેવાની હેઠળ દિવ્યાંગ સેલ ધ્વા,રા  શાળા નં.પપ, આનંદ બંગલા ખાતે હમા,રે પ્રધાનમંત્રી, હમા,રી શાન અંતર્ગત હવન ક,રવામાં આવેલ અને પ્રધાનમંત્રીશ્રી ના સ્વસ્થ આ,રોગ્ય અને દિર્ધાયુની મંગલ કામના ક,રવામાં આવી હતી, આ તકે શહે,ર ભાજપ પ્રમુખ કમલેશ મિ,રા ણી, મહામંત્રી જીતુ કોઠા,રી, કિશો,ર ,રા ઠોડ, ન,રેન્દ્રસિંહ ઠાકુ,ર, ભાનુબેન બાબ,રીયા, અશોક લુણાગ,રીયા, હ,રેશ જોષી, મનહ,રભાઈ બાબ,રીયા, જયવિ,રસિંહ પ,રમા,ર સહીતના અગ્રણીઓ ઉપસ્થિત ,રહયા હતા.આ હવનમા શાસ્ત્રીી ત,રીકે જયેશભાઈ પંડયા, સંજયભાઈ પંડયા, જીજ્ઞેશભાઈ વ્યાસ, નિતીનભાઈ પંડયા ,રહયા હતા.