Abtak Media Google News

આજરોજ દેશ આખો 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં વિવિધ કચેરી શાળા-કોલેજો સહિતના સ્થાનો પર દેશભક્તિ ઉજાગર કરતા શણગાર કરવામાં આવ્યા છે.

ત્યારે આજરોજ રાજકોટના બાલા હનુમાનજી મંદિર ખાતે પણ  રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે. બાલા હનુમાનજી પણ ત્રિરંગાના રંગમાં રંગાયા હોય તેમ શણગાર કરવામાં આવ્યો છે.

75માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી; PM મોદી, CM રૂપાણીએ કર્યુ ધ્વજવંદન, જુઓ વીડિયો

મંદિરમાં રાષ્ટ્રિય ધ્વજ મુકવામાં આવ્યા છે. કેસરી, લીલો અને સફેદ રંગથી સમગ્ર મંદિર પટાંગણ શુશોભીત થઈ ઉઠ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.