Abtak Media Google News

નવી દીલ્હી ખાતે નાફસ્કોબ આયોજીત  નેશનલ સહકારી કોન્ફરન્સમા  રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.ને બેસ્ટ પરફોર્મન્સ બદલ દશાબ્ધી એવોર્ડમાટે પસંદગી થતા     ગૃહ અને સહકાર મંત્રી   અમિતભાઈ શાહના વરદ હસ્તે એવોર્ડ સ્વીકારતા રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન  જયેશ રાદડીયા તેમજ વાઈસ ચેરમેન  મગનભાઈ વડાવીયા.

આ એવોર્ડ માટે સમગ્ર દેશમા રાજકોટ જીલ્લા બેંકની પસંદગી થવા બદલ બેંકના ચેરમેન  જયેશ રાદડીયાએ જીલ્લાના બેંક સાથે જોડાયેલ તમામ ખેડુત સભાસદો,મંડળીઓ તેમજ સહકારી આગેવાનો અને બેંકના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરીને શુભકામનાઓ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.