Abtak Media Google News

પતિ પત્ની હોય કે પછી ગર્લફ્રેંડ બોયફ્રેંડના સંબંધો વધુ ગઢ ત્યારે બને છે જ્યારે તેમાં રોમાંસ પણ હોય. એકબીજાની લાગણીને સમજવી અને બન્ને સાથી એકબીજાને સંપૂર્ણ રીતે સંતોષ આપે એ ખુબા જ મહત્વનુ છે જેનાથી સંબંધોમાં દૂરી ઓછી આવે અને લાંબા સમય સુધી મજબૂત રીતે ટકી રહેવ સક્ષમ બને છે. રોમાંસનો રોમાંચ ત્યારે જ આવે છે જ્યારે બંને સાથીને શારીરિક સંબંધમાં સંપૂર્ણ સંતોષની પ્રાપ્તિ ન્થય છે, જેના માટે અનેક કપલ સેક્સની વિવિધ પોઝિશન ટ્રાય કરતાં હોય છે. પરંતુ આહિ કેટ્લીલ્ક એવી પોઝિશન વિષે વાતા કરીશું જે રોમાંચિત હોવાની સાથે સાથે ખતરનાક પણ છે.

બ્રિજ પોઝિશન…

સેક્સની આ પોઝિશનમાં પોરુષ પત્ર એ ફૂલની જેમ પોતાના શરીરને વળવાનું હોય છે અને સ્ત્રી પાત્ર એ તેની સાથે તાલથી તલ મિલાવીને સમાગમનો આનદ લેવાનો હોય છે.

પ્રોપેલર…

હોડીમાં જેમ માઝી હડસેલા મારતો હોય તે રીતે બંને સાથી આ સેક્સ પોઝિશન માટે એકબીજાના પગ તરફ મો રાખ્યા બાદ રોમાંકની શરૂઆત કરો અને આગળ વધો.

ખેંચતાણ…

આ સેક્સ પોઝિશન માટે સ્ત્રી સાથી પુરુષ સાથી પર આવીને બને એકબીજા પર ખુબજ એકસાઈટમેન્ત સાથે સ્સમગામનો આનદ લેવાનો આવે છે.

સૌથી ખતરનાક…

અહી આ સેક્સ પોઝિશનની ટ્રાય કરવી એ પણ એક રિસ્ક જ છે જેના માટે સ્ત્રી સાથી એ બેડના એક છેડતી નીચે તરફ એક હેટનો ટેકો લેવાનો હોય છે અને બેડ પર પગ રકવાના હોય છે ત્યાર બાદ બીજા હાથથી પુરુષ સાથીના ખભાને પકડવાનો આવે છે અને સેક્સનો આનંદ અલાયદો જ આવે છે.

યોગની મુદ્રા …

જે રીતે યોગસનમાં સૂઈને ગોઠણ પકડવાના હોય છે તે રીતે જ પુરુષ પાત્ર એ પણ આ પોઝિશનમાં પોતાના ગોઠણ પકડવાના છે અને સ્ત્રી સાથી એ તેની ઉપર રહેવાનુ હોય છે અને કાંકરીદનો આરંભ કરવાનો આવે છે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.