- વડોદરામાં હીટ એન્ડ રનની ઘટના
- અજાણ્યા વાહનની ટક્કરે બે યુવાનનાં કમકમાટી ભર્યા મોત
- પોલીસ તપાસ શરુ
રાજ્યમાંથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવોજ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે વડોદરા નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતાં બે યુવકોના ઘટનાસ્થળે મો*ત નીપજ્યા હતા. સમગ્ર અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકોના મૃ*ત*દે*હ*ને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વડોદરા નજીક વાઘોડિય ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અટફેટે લેતાં 2 યુવકોને જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન અ*ક*સ્મા*ત સર્જાયા બાદ વાહનચાલક ફરાર થઇ ગયો હતો. સમગ્ર અ**ક*સ્મા*તની જાણ થતાં આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને પોલીસને જાણ કરી હતી. અ*ક*સ્મા*તને પગલે ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા.
અ*ક*સ્મા*તની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃ*ત*ક યુવકોની ઓળખવિધિ માટે તપાસ હાથ ધરી છે. ત્યારે બીજી તરફ અજાણ્યા વાહન ચાલકને પકડી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના તપાસ હાથ ધર્યા છે.