ભગવાન ના સ્વર્ગસમું આયુર્વેદિક રીસોર્ટ્સ

herbal treatment | keral | kovalam beach
herbal treatment | keral | kovalam beach

કેરળ નો કોવલમ બીચ વિશ્વ નો પ્રથમ આયુર્વેદિક ઉપચાર અને સ્વાસ્થય માટે ની પ્રાક્રુતિક ઉપચાર ની દવાઓ બને છે. કોવલમ બીચ ભગવાન ના સ્વર્ગસમું આયુર્વેદિક માટે ગંતવ્ય ગેટવે મનાય છે.અહિ આયુર્વેદ માટે ના અને નેચરલ ક્યોર ના તમામ ઉપચાર અહિ ઉપલ્બધ છે. કેરળ ભારત માં સૌથી લોકપ્રિય આયુર્વેદિક રીસોર્ટ્સ ધરાવે છે. કોવલમ આયુર્વેદિક રિસોર્ટ કોવાળાં સુંદર બીચ નજીક એક ટેકરી પર આવેલુ છે.ત્યા વસવાટ કરતા કૈરાલી લોકો આયુર્વેદિક માટે કોવલમ આયુર્વેદિક રિસોર્ટ મા જાય છે. આ આયુર્વેદિક આરોગ્ય રિસોર્ટ કેરળ ના કૈરાલી લોકો આયુર્વેદ માટે ના અને નેચરલ ઉપચર માટે ખુબ જ મહત્વ છે.આથી તેને બીચ ભગવાન ના સ્વર્ગસમું માનવા મા આવ્યુ છે.