‘ઈલેકટ્રોનીક માધ્યમોની મોહજાળથી બાળકોનો બચાવ’ વિષય પર સેમિનાર યોજાયો

ક્રિશ્ર્ના આહિર સખી દ્વારા ઈલેકટ્રોનીક માધ્યમોની મોહજાળથી બાળકોનો બચાવ વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં મુખ્ય વકતા તરીકે બાળરોગ તથા ત‚રાવસ્થા નિષ્ણાત ડો. નિમાબેન સીતાપરા અને ડો. અશોકભાઈ ચંદ્રવાડીયા રહ્યા હતા કાર્યક્રમનું સમગ્ર આયોજન ક્રિશ્ર્ના આહિર સખીનાં પ્રમુખ ગીતાબેન જોટવા અને ઉપપ્રમુખ ડો. નીતુબેન કનારાએ કર્યુ હતુ.