Abtak Media Google News

અભિયાનમાં ૮ હજારથી વધુ લોકો જોડાયા: વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને સન્માનપત્ર એનાયત કર્યું

હિંમતનગર ખાતે મહાસ્વચ્છતા અભિયાન હા ધરવામાં આવ્યું હતું. આ મહાસ્વચ્છતા અભિયાનમાં ૮ હજાર ી વધુ લોકો જોડાઈને એક નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસપિત કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં યશ કલગી રૂપ બન્યો હતો. ગુજરાત પ્રદેશ કાર્યાલય, કમલમ્ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા સન્માનપત્ર ઐનાયત કરાયું હતું.

આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતના અરવલ્લી ખાતે આવી રહ્યા છે. તેના અનુસંધાનમાં છેલ્લા સપ્તાહી વિવિધ કાર્યકર્મોના ભાગ રૂપે  હિમતનગર ખાતે હિંમતનગર નગરપાલિકાના સહયોગી આ મહાસ્વચ્છતા અભિયાન હા ધરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, સાબરકાંઠા જીલ્લાના પ્રભારી મંત્રી વલ્લભભાઇ કાકડિયા, પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ, જીલ્લાના પ્રમુખ જે. ડી. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ  જયસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપપ્રમુખ રમીલાબેન બારા, સાંસદ સભ્ય દિપસિંહ રાઠોડ, ધારસભ્ય રાજુભાઈ ચાવડા, હર્ષદભાઈ પટેલ, પ્રમુખ નીલાબેન પટેલની ઉપસ્િિતમાં અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડા. ઋત્વિજ પટેલની આગેવાનીમાં મહાસ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત યુવા મોરચા પ્રદેશના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ આ કાર્યક્રમમાં જાડાઈ હિંમતનગર શહેરના મોટી સંખ્યામાં ઉપતસ્ત નગરજનો અને યુવા મોરચાના કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના નિર્માણના દિશા દર્શનને સાકાર કરવા માટે સ્વચ્છ ભારતની પ્રતિજ્ઞા કરાવી હતી. યુવા મોરચા દ્વારા આ કાર્યકર્મમાં હિમતનગરના ૧૨ ઝોનમાં ૮ હજારી વધુ લોકોને સો જોડીને મહાસ્વચ્છતા અભિયાનનો વિશ્વ વિક્રમ સર્જયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.